ગુજરાતમાં વરસાદી આફતમાં 83ના મોત| હજુ 4 દિવસ વરસાદની આગાહી

2022-07-13 91

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવના કારણે અત્યાર સુધીમાં 83 લોકો મોતને ભેટ્યા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસમાં સામાન્ય વરસાદ વરસી શકે છે, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે..

Videos similaires